હવે કોઈ ખર્ચ વગર તમારા શરીર પરના અણગમતા વાળ ઘર બેઠા દૂર કરો મિનિટોમાં જ...

19 Mar, 2018

હવે બ્યુટી પાર્લર જવાની જરૂર નથી આજના સમયમાં સૌ કોઈ અણગમતા વાળ દૂર કરવાંમાં લાગ્યું છે કોઈ બ્યુટી પાર્લર માં જાય છે ને હજારો રૂપિયા ખર્ચે છે તો કોઈ મોંઘા બ્યુટી પ્રોડક્ટ યુઝ કરે છે પરંતુ જો તમે ઘર બેઠા આ  બધું કાર્ય વગર સહેલાયથી તમારા અણગમતા વાળ દૂર કરી શકો તો કેવું રહે ? તો ચાલો જાણીયે એ કેવી રીતે શક્ય છે 

 
સૌથી પેહલા એક ટૂથપેસ્ટ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરો એવું કરતી વખતે પેસ્ટ માં થોડું હળવું ગરમ પાણી મિક્સ કરો , પછી ફરીથી આ પેસ્ટ ને બરોબર મિક્સ કરો પછી આ પેસ્ટ ને શરીર ના એવા ભાગો પાર લગાવો જ્યાંથી તમે અણગમતા વાળ દૂર કરવા માંગો છો 
લગભગ 15 મિનિટ પછી તે ભાગને સ્વચ્છ પાણી થી ધોઈ નાખો, ત્યાં થી વાળ નીકળી ગયા હશે અને તમારી ત્વચા પણ કોમળ થઈ ગઈ હશે
 
પરંતુ આ પ્રયોગ પહેલા તમારા હાથ પાર ખાસ એકવાર કરી લેજો કેમકે ઘણા લોકો ને ને સ્કિન ની એલેર્જી પણ થી શકે છે