Entertainment

Dell, HPથી લઇને Lenovo સુધીના, ગેમિંગ માટે પરફેક્ટ છે આ LAPTOPS

 ગેમિંગ લેપટૉપ્સ ખરીદતી વખતે યૂઝર્સ આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ- પ્રોસેસરની સ્પીડ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, સ્ટૉરેજ કેપેસિટી અને સ્ક્રીન સાઇઝ. આ પાંચ વસ્તુ જેટલી સારી તેટલું લેપટૉપ સારી ક્વૉલિટીનું હશે. તમે જો લેપટૉપ ખરીદવા ઇચ્છતા હોય તો અમે તમને બતાવીએ છીએ 10 લેપટૉપ્સ વિશે, જે ગેમિંગ માટે પરફેક્ટ છે. 

 
1. Dell Inspiron 15 3541 
કિંમતઃ 26,000 રૂપિયા
 
ફિચર્સ 
 
- 15.6 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે (1366*768 પિક્સલ) 
- AMD APU A8-7410 પ્રોસેસર
- AMD રેડઓન HD R5 M230 2GB ગ્રાફિક્સ કાર્ડ
- 4 GB રેમ
- 500 GB સ્ટૉરેજ કેપેસિટી
- Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ
 
2. Acer Aspire E E5-573
કિંમતઃ 29,299 રૂપિયા
 
ફિચર્સ 
 
- 15.6 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે (1366*768 પિક્સલ રિઝોલ્યુશન) 
- 2.0 GHzનું ઇન્ટેલ-કૉર i3 પાંચમી જનરેશન પ્રોસેસર 
- NVIDIA GeForce 920M 2GB ગ્રાફિક્સ કાર્ડ
- 4 GB DDR3 રેમ
- 1 TB સ્ટૉરેજ કેપેસિટી
- Linux ઓપરેટિંગ સિસ્ટમ
 
3. Dell Vostro 3546
કિંમતઃ 33,990 રૂપિયા
 
ફિચર્સ 
 
- 14 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે (1366*768 પિક્સલ રિઝોલ્યુશન) 
- ઇન્ટેલ-કૉર 1.7 GHzનું i3 ચોથી જનરેશનનું પ્રોસેસર 
- NVIDIA GT 820 M,2GB ગ્રાફિક્સ કાર્ડ
- 4 GB DDR3 રેમ
- 500 GB સ્ટૉરેજ કેપેસિટી
- Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ
 
4. Samsung NP350V5C-S0BIN
કિંમતઃ 37,000 રૂપિયા
 
ફિચર્સ 
 
- 15.6 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે (1366*768 પિક્સલ રિઝોલ્યુશન) 
- 2.6 GHzનું ઇન્ટેલ-કૉર i5 ત્રીજી જનરેશન પ્રોસેસર 
- AMD રેડઓન HD7670M, 2GB ગ્રાફિક્સ કાર્ડ
- 4 GB DDR3 રેમ
- 1 TB સ્ટૉરેજ કેપેસિટી
- વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ
Source By : Divyabhaskar

Releated Post