Latest TRP : દીયા ઔર બાતી હમે ફરી બાજી મારી, જુઓ Top 10 List

08 Nov, 2014

લેટેસ્ટ ટીઆરપી ટીએએમ રેટિંગ દર્શાવે છે કે દીયા ઔર બાતી હમ, યે હૈ મોહબ્બતેં, જોધા અકબર તથા કુમકુમ ભાગ્ય જેવા શો દર્શકોની પસંદગીની બાબતમાં આગળ ચાલી રહ્યા છે.

દરમિયાન દીયા ઔર બાતી હમ શો 10.8 રેટિંગ સાથે ટોચે જળવાયેલો છે, તો 9.3 રેટિંગ સાથે સાથ નિભાના સાથિયા બીજા, 8.9 રેટિંગ સાથે યે હૈ મોહબ્બતેં ત્રીજા સ્થાને છે. 8.2 રેટિંગ સાથે જોધા અકબર ચોથા અને 7.4 રેટિંગ સાથે યે રિશ્તા ક્યા કહલાતા હૈ પાંચમા સ્થાને રહ્યો છે.

1: દીયા ઔર બાતી હમ 10.8

2: સાથ નિભાના સાથિયા 9.3

3: યે હૈ મોહબ્બતેં 8.9

4: જોધા અકબર 8.2

5: યે રિશ્તા ક્યા કહલાતા હૈ 7.4

6: કુમકુમ ભાગ્ય 7.1

7: જમાઈ રાજા 6.7

8: સસુરાલ સિમર કા 6.4

9: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 6.3

10: એક હસીના થી 6.1