હેલ્થ ટિપ્સ : શારીરિક સંબંધ બાદ તમારા જનનાંગો ની સફાઈ કેવી રીતે કરશો ?

13 Jun, 2018

 મેડીકલી સાબિત થયું છે કે  શારીરિક  સંબધો બાદ કઈ વાતો તમારા માટે મહત્વની છે જેના પાર ધ્યાન ના દેવામાં આવે તો જનનાંગો માં ઇન્ફેક્શન લાગી શકે છે

 
આમ તો બધા અલગ અલગ રીતે વિચારતા હોઈ છે કે સેક્સ કર્યા પહેલા અને પછી શું કરવું જોઈએ પણ એ ખયાલી વાતો છે, આજે અપને હેલ્થ ની દ્રષ્ટિ એ વિચારશું કે  
 
સૌ પહેલા સંબંધ બાદ ક્યારેય સાબુ નો ઉપયોગ ના કરવો જોઈએ તેમ કરવાથી તમારા પ્રાઇવેટ પાર્ટ માં ખરોચ લાગી શકે છે અને લોહી પણ નીકળી શકે છે , ગમે તેવી ગંદકી થઇ હોવા છતાં ઉતાવળ માં સાબુ નો પ્રયોગ ના કરવો. તો પ્રાશ એ થઇ કે સફાઈ કહેવાથી કરવી, શિશ્ન હોઈ કે યોની તમારે સદા ઠંડા પાણી થી જ હળવા હાથે સફાઈ કરવી જોઈએ 
 
સફાઈ થઇ ગયા બાદ તુરતજ અંદર ગાર્મેન્ટ્સ ક્યારેય ના પેરવા જોયે, થોડો સમય તમારા પ્રાઇવેટ પાર્ટ ને હવા દેવા માટે ખુલા રાખવા જોઈએ કેમ કે તેમ ના કરવાથી યોનીમાં ચેપ લાગી શકે છે જે આગળ જતા ગર્ભાશય સુધી પહોંચે છે 
 
સેક્સ બાદ તરત સુઈ ના જવું જોઈ, એક બીજા ને બાહો માં લઇ ને થોડા સમય સુધી સમય પસાર કરેવો જોઈએ એક બીજાની ઈચ્છા અનિચ્છા નું ધ્યાન રાખવું જોઈએ 
 
જ્યાં તમે ફોર પ્લેય કારવ્યું હોઈ તે પલાંગ કે જગ્યા ને બરોબર સફાઈ કરવી જોઈએ 
કેમકે ને આગળ જતા જો તમે નિઃવસ્ત્ર ત્યાં સુઈ જશો તો તમને ઇન્ફેક્શન લાગવાની સંભાવના છે 
 
તમને ખબર નહીં હોઈ કે સેક્સ બાદ શરીસ હાઈડ્રેટ થઇ જાય છે તો સારી માં પ્રવાહી ની ખાસ જરૂરી છે શરબત કે પાણી પી પિવું જોઈએ તે સિવાય ફળ પણ ખાઈ શકાય.