Video: Wow! મુકેશ અંબાણીના ઘરનો અંદરનો નજારો

28 May, 2016

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી છે. તેમનું ઘર દુનિયાનું બીજું સૌથી મોઘું છે. તેમના આ ઘરની સમયાંતરે ચર્ચા થતી હોય છે. આ વખતે ટોપ મીડિયા દ્વારા તેમના ઘરનો અંદર નજારો રૂપકડાં કેમેરામાં કંડારાયો છે. દક્ષિણ મુંબઈમાં આવેલા એન્ટિલિયામાં ચોવીસ કલાક 600 લોકો કામ કરે છે. 2010માં બાંધવામાં આવેલું મુકેશ અંબાણીનું 27 માળનું એન્‍ટિલિયા બીજા નંબરે છે. એન્ટિલિયાના નિર્માણનો ખર્ચ અંદાજે 1 અબજ ડોલર થયો હતો. આ બિલ્‍ડિંગમાં ચાર લાખ સ્‍ક્‍વેર ફૂટનું બાંધકામ છે.

Loading...

Loading...