Entertainment

Video : દિવાળી પર આ વિડિયો જોઈને નહીં રોકી શકો આંખના આંસુ

 પરિવાર સાથે રહેતી કે પરિવારથી દૂર રહેતી દરેક વ્યક્તિ દિવાળીનો તહેવાર તો પોતાના પરિવાર સાથે જ પસાર કરવાનો પસંદ કરે છે. જોકે આ સંજોગોમાં પરિસ્થિતિવશ જે વડીલોને પોતાના ઘર-વતનથી દૂર જવું છે તેમના દિલની વ્યથા તેમજ આ વ્યથા સમજીને પુત્ર દ્વારા લેવામાં આવેલું પગલું ચોક્કસ તમારા દિલને સ્પર્શી જશે. જોઈ લો વિડિયો...

Source By : Sandesh

Releated Post