Video:રણબીર દિપીકાની 'તમાશા'નું ટ્રેલર આવી ગયું, સાચે જ મિસ કરવા જેવું નથી

22 Sep, 2015

રણબીર કપૂર અને દિપીકા પાદૂકોણની સૌથી ચર્ચિત ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને સાચે જ મિસ કરવા જેવું નથી. ઈમ્તિઆઝ અલીની દરેક ફિલ્મ જેવી જ આ લવ સ્ટોરી છે પરંતુ બહું અલગ કન્સેપ્ટ લાગી રહ્યો છે. તેમાં તમને રણબીર અને દિપીકાની કેમિસ્ટ્રી બહું જ ગમશે. તો જોઈએ આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર.