Entertainment

TE3N Official Trailer

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ‘એન્જલ’ નામની છોકરીના મર્ડર પર બેઝ્ડ છે. એન્જલના દાદા જ્હોન વિશ્વાસ (અમિતાભ) તેના મોતનું કારણ જાણવા માંગે છે. પરંતુ તેના પિતા માર્ટિન દાસ (નવાઝુદ્દીન) આ બધાથી દૂર જ રહેવા માંગે છે. દરમિયાન સરિતા સરકાર (વિદ્યા) જ્હોનની મદદ કરે છે. જે એક પોલીસ હોય છે. ‘Te3n’નું મોટાભાગનું શૂટિંગ કોલકાતામાં થયું છે. આ ફિલ્મ 10 જૂને રીલિઝ થશે.

Source By : Youtube

Releated Post