બ્રા પહેર્યા વગર Black Lace ગાઉનમાં જોવા મળી Sunny Leone

19 Jan, 2016

 બોલિવૂડ બેબી ડોલ Sunny Leone, Britannia Filmfare Awardsમાં રેડ કાર્પેટ પર Rohini Gugnaniના બ્લેક લેસ ગાઉનમાં પહોંચી, પરંતુ ગાઉનમાં તેણે ફોટોગ્રાફર્સ જ નહીં, સેલેબ્સને પણ આશ્ચર્યમાં મુકી દીધા હતા. આ ગાઉનમાં તેની પરફેક્ટ બોડીની ઝલક મળી રહી હતી. જો કે, Sunny એવી પહેલી હિરોઇન નથી, જેણે આ ટ્રેન્ડને ફૉલો કર્યો હોય. (Deepika અને Priyankaએ પણ ઇનરવેરને પહેર્યા હતા આઉટવેરની માફક

 
Sunny, sequins અને ક્રિસ્ટલ વર્કના ટેક્સચર્ડ નેટ ગાઉનમાં જોવા મળી, તેણે Instagram પ્રોફાઇલ પર ફ્રન્ટ અને બેક સાઇડનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. જે જોઇને સ્પષ્ટ દેખાઇ આવતું હતું કે Sunnyઆ ડ્રેસ સાથે બ્રા નથી પહેરી. 
 
Sunnyએ Mahesh Notandassના બ્લેક એન્ડ વ્હાઇટ ડાયમંડ રિંગ અને ઇયરિંગ્સથી તેણે પોતાના લુકને કમ્પલિટ કર્યો હતો. 
 
Rohini Gugnaniએ NIFTથી ગ્રેજ્યુએશન કર્યુ છે, તે વેસ્ટર્ન અને ઇન્ડિયન બંનેમાં સ્પેશિયલાઇઝ્ડ છે. તેના ડિઝાઇનર આઉટફિટ્સ Gurgaonના DLF City Centre Mallમાં ઉપલબ્ધ છે.
 
Sunny તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ Sunnyએ tweet કરતાં જણાવ્યું કે, તે તેની અપકમિંગ ફિલ્મ ‘Mastizaade’ પ્રમોટ કરવા માટે એકવાર ફરીથી Bigg Bossના ઘરમાં એન્ટ્રી કરશે.  આ સિવાય Sounia Gouhil અને Shubhikaના ફેશન લેબલ Papa Don’t Preach જેવા યંગ ઇન્ડિયન ડિઝાનર્સ માટે મોડલિંગ કરતાં જોવા મળી હતી. 

Loading...

Loading...