પહેલી વાર સેક્સ કરતી વખતે એટલું ધ્યાન રાખજો...

05 Mar, 2018

સૌના દિમાગ માં પહેલી વાર સેક્સ કરવાની એક અલગ ઉતેજના જ હોઈ છે.. એમાંય લગ્ન બાદ કહેવાતી સુહાગ રાત ની મજા ને કલ્પના કૈક અલગ જ હોઈ છે. 

 
આજે આપણે પહેલી વાર સેક્સ કરતી વખતે ધ્યાન માં રાખતી વાતો પર ચર્ચા કરીયે 
 
બને પાર્ટનર ના મનમાં એક અલગ પ્રકાર નો સંકોચ હોઈ છે તો એક મેક ની ભાવનાઓ ને મન આપી કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ ના કરવો. 
 
એવું જરૂરી  નથી કે પ્રથમ  વાર સેક્સ કરતી વલહતે યોની માંથી લોહી નીકવું જ જોઈએ, એ જૂની ખ્યાલાત ની વાતો છે તો તમારા પાર્ટનર પાર સંપૂર્ણ વિશ્વાસ રાખજો 
 
મિત્રો ના કહેવા મુજબ ક્યાં સ્ટેપ અપનાવવા એના કરતા તમને જે કમ્ફર્ટેબલ થઇ એ સ્ટેપ થી હળવે હળવે શરૂઆત કરવી. 
 
બની  શકે તો કોન્ડોમ અને જેલ નો ઉપયોગ કરવો જેથી તમારા પાર્ટનર ને થતો દુખાવો અને બળતરા ઓછી થઇ અને પૂર્ણ સેક્સ નો આનંદ લઇ શકે  
 
સીધા સેક્સ પાર પહોંચવા કરતા ફોર પ્લેય નો સહારો લેવો , તમારા પાર્ટનર ના શરીર પરથી એક એક કપડું ઉતારતા જાવ.
 
તમારા પાર્ટનર ના સ્તન ની નીપલને ચુસો કે હળવા હાથ દબાવો જેથી તેમની યોની માંથી ચીકણું પ્રવાહી નીકળશે જેનાથી પ્રથમ વાર સેક્સ કરવામાં સહેલું પડશે. 
 
કઈ પણ અનીચ્નીય થઇ જાય તો તુરત બીજા કોઈ ટોટકા અપનાવા કરતા ગાયનેક ડોક્ટર ને કન્સલ્ટ કરજો.