સ્ટેપ્લરના સ્ટીલ પ્લેટનું સિક્રેટ જાણી ચોંકી જશો, જોઈ લો videoમાં

21 Jun, 2016

તમારા ઘરમાં રાખેલા સ્ટેપલરનો ઉપયોગ તમે અનેકવાર કર્યો હશે. ઓફિસમાં તો મિનિટે મિનિટે કરતા હશો. સ્ટેપ્લરની નીચના ભાગે એક મેટલની પ્લેટ હોય છે. સ્ટેપ્લરની અંદરની સાઈડ પર મૂકેલી મેટલની પાતળી પ્લેટ પર દબાવવાથી સ્ટેપલિંગ થાય છે તેવું જ તમને ખબર હશે. પણ આ મેટલની પટ્ટીનો સિક્રેટ ઉપયોગ શુ છે તેનો તમને અંદાજ પણ નહિ હોય.

તમને ખબર નહિ હોય કે, આ મેટલિક પટ્ટીનો ઉપયોગ સ્ટેપલિંગની સાઈઝને નાની-મોટી કરવા માટે થાય છે. આ મેટલ પ્લેટનુ સિક્રેટ જાણવા માટે તમારે આ વીડિયો
જોવો જરૂરી છે.