કેટલી હદ સુધી કપલે સાથે પોર્ન મુવી જોવું યોગ્ય ગણાય ?

17 Mar, 2018

 જો તમે વિચારતા હોવ કે અહીં એકલા પુરુષો એ પોર્નmuvi જોવાની વાત થઇ રહી છે તો તમે ખોટા ચો, અહીં વાત થઇ છે મેલ અને ફિમેલ પાર્ટનર ના સાથે પોર્ન મુવી જોવાની।. સાચી વાત છે , પતિ પત્ની એ સાથે પોર્ન મુવી જોવામાં કોઈ વાંધો નથી, આપણા દેશ માં જ્યાં સેક્સ એજ્યુકેશન નથી એવા સમયે લગ્ન બાદ પોર્ન મુવી જ દરેક કપલ માટે સેક્સ એજ્યુકેશન નો બેસ્ટ ઉપાય છે. કેવી રીતે બેસ્ટ સેક્સ એન્જોય કરવું એમાંથી જ  શીખી શકાય છે 

 
પરંતુ અમુક લોકોનું માનવું છે કે વધુ પડતા પોર્ન મુવી જોવાથી લગ્નેતર સંબંધો માં દારા પડી શકે છે. પરંતુ ખરેખર તો સાથે પોર્ન જોવું એક ફનની વાત છે પરંતુ તેની ટેવ ના પડે તે રીતે. નવું નવું જાણવું અને પછી પોતાના પર એપ્લાય કરવું  એજ આનંદ ની વાત છે. પરંતુ સેક્સ મુવી માં દર્શાવવામા આવતા દરેક સ્ટેપ્સ પાર્ટનર પોતાના અન્ય પાર્ટનર પાસેથી અપેક્ષા રાખે તે ઉચિત નથી. સેક્સ માં એક બીજાને સંતોષ આપવો જ મૂકી બાબત છે તમારી સેક્સ લાઈફ ને બુસ્ટ કરવા માટે નો એક સારો અને બિન હાનિકારક માર્ગ છે.