સેક્સ ટોય્ઝ તમારા ઘરમાં જ છે.

24 Dec, 2015

 સેલ ફોનઃ સેલ્યુલર ફોનની એક જુની ટેગલાઇન છે, 'રીચ આઉટ એન્ડ ટચ સમવન' અહીં એકદમ સાચી પડે છે. જ્યારે તમે તમારા ફોનને વાઇબ્રેટર મોડ પર મૂકીને તમારા પાર્ટનરને કોલ કરવા કહે શો ત્યારે સેલફોનમાં આવતો આ કોલ એવો છે કે જે તમે નહીં ઉપાડો એટલે તમને રિવોર્ડ મળશે. હવે તો તમારા મોબાઇલ ફોનના વાઇબ્રેશનને કંટ્રોલ કરવાની એક એપ પણ આવી ગઇ છે. ફોનની બેટરી પૂરતી ચાર્જ્ડ રાખજો.

 
વિગ્સઃ તમારા ડ્રેસિંગ ટેબલ પર પડેલી બ્રાઇટ વિગ્સ ખૂબ મોટો રોલ પ્લે કરી શકે છે. તમે જ્યારે પણ અલગ અલગ વિગનો ઉપયોગ કરો ત્યારે અલગ વ્યક્તિ બની શકો છો. તમે તમારું નામ અને પર્સનાલિટી પણ બદલી શકો છો. પિંક હેર વાળી સેક્સી પન્ક રોકર અથવા ગીકી ગ્લાસિસમાં રહેલી વિકેડ લાઇબ્રેરિયન શક્યતાઓ અપાર છે!
 
ફિધર ડસ્ટરઃ સોફ્ટ અને ફ્લફી ફીધર ડસ્ટર તમારી ફ્રેન્ચ મેઇડ ફેન્ટસીઝ બહાર લાવશે. એને થોડી ઇમેજિનેશન સાથે વાપરો.
 
કિચન કોર્નરઃ જ્યાકે રસોડાની વાત થતી હોય ત્યારે કિચન કાઉન્ટરથી માંડીને સ્ટવ ટોપ તમારી રસોઇ કરવામાં તો મદદ કરે જ છે, સાથે તમને અલગ પ્રકારની મજા પણ આપી શકે છે. તમે ડાઇનિંગ ટેબલને તમારા વર્કિંગ એરિયા તરીકે વાપરી શકો છો. સાથે જો ડેઝર્ટની ઇચ્છા થાય તો ફ્રીજમાંથી ચોકલેટ સોસ લાવીને તેનો નોટી ઉપયોગ કરી શકો છો. જરૂર છે કલ્પના શક્તિને તેજ બનાવવાની.
 
વોશિંગ મશિનઃ વોશિંગ મશિન તમને લવ મેકિંગમાં અલગ જ આનંદ આપી શકે છે. મશિનને સ્પિન સાઇકલ મોડમાં મૂકીને તેના પર બેસી જાવ અને શરૂ કરો તમારી મસ્તી!
 
ઓશિકુંઃ લવ મેકિંગ દરમિયાન વધારેમાં વધારે પ્લેઝર માણવા માટે ઓશિકાને ક્યાં રાખવું તે જાણવું ખૂબ જ અગત્યનું છે.
 
શાવર હેડઃ તમારા બાથરૂમમાં રહેલી હેન્ડ હેલ્ડ શાવરની લાઇન બાથરૂમ લવમેકિંગમાં મોબિલિટીની સૂચક છે. સ્પેનિશ ફિલ્મ સેક્સ એન્ડ લૂસિયામાં શાવર સીનને વિસ્તારથી દર્શાવાયો છે. 
 
આઈસ ક્યુબઃ તમારા ફ્રીજમાં પડેલા આઇસક્યુબ્સ માત્ર ડ્રીન્ક બનાવવા કરતા બીજા ઘણા ઉપયોગમાં આવી શકે તેમ છે. આને કારણે તમારું ફોરપ્લે માર્કેટમાંથી લાવેલા સેક્સ ટોય કરતા પણ વધારે ફાસ્ટ થઇ જશે
 
અરિસોઃ જો તમે અરિસાનો ઉપયોગ માત્ર ઓફિસ જતા પહેલા તમારો ચહેરો ચેક કરવા જ કરતા હોવ તો તમારો મિરર અન્ડર યુઝ્ડ છે. અરિસો તમારામાં રહેલા એક્ઝિબિશનિસ્ટને બહાર લાવવાનું કામ કરશે. આમાં તમે એક બીજાના એક્સપ્રેસન્સ અને વ્યૂને માણવાનું ચૂકતા નહીં.