Entertainment

SRKની 4 કરોડની વેનને તૈયાર થતાં લાગ્યાં 30 હજાર કલાકો, અંદરથી છે આવી

  • SRKની 4 કરોડની વેનને તૈયાર થતાં લાગ્યાં 30 હજાર કલાકો, અંદરથી છે આવી

 શાહરૂખ ખાને તાજેતરમાં જ ઓટો મોબાઈલ ડિઝાઈનર દિલીપ છાબરિયા પાસે પોતાની વેનિટી વેન તૈયાર કરાવી હતી. રૂપિયા ચાર કરોડમાં બનેલી આ ભવ્ય વેનિટી વેનમાં ડ્રાઈવર કેબિન, માસ્ટર બેડરૂમ, અત્યાધુનિક સગવડોથી સજ્જ રેસ્ટરૂમ, મેક-અપ રૂમ સેક્શન અને ચાર સ્ક્રિન્સ અને આરામદાયક બેઠક છે. 

શાહરૂખ ખાન ટેક્નોક્રેટ છે અને વાત જ્યારે તેની અંગત વસ્તુઓની આવે ત્યારે તે ગમે તેવું ચલાવી લેતો નથો. તેને ક્લિન અને ક્લાસી વસ્તુઓ પસંદ છે. દિલીપ છાબરિયાએ કહ્યું હતું કે

હરૂખની વેનિટી વેન તૈયાર કરવી તેમના માટે ચેલેન્જ હતી. તેમને આ વેનિટી વેન તૈયાર કરતાં ત્રીસ હજાર કલાકો થયા હતાં અને રૂપિયા ચાર કરોડમાં આ વેન તૈયાર થઈ હતી. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post