તમે તમારી ગર્લફ્રેન્ડ અને તેની ચોઈસીસ .... બહું જ હસવું હોય તો જોજો આ Video

01 Mar, 2018

 ક્યારેક એવું બને કે તમે અને તમારી ગર્લફ્રેન્ડ ક્યાંક ફરવા જતાં હોવ અને તેને ભૂખ લાગે. એ તો ગર્લફ્રેન્ડ છે કારમાં જ બેસે અને ઓર્ડર તો તમારે જ આપવો પડે. એ પણ ચાલે પરંતુ એની ચોઈસીસ આ ખાઈશ અને આ નહીં ખાવ એવી ઘણી બઘી વાતો જે તમારે યાદ રાખવાની હોય છે. તો જુઓ આ વિડિયો અને ખડખડાટ હશો આ જોઈને તમને પણ થશે મારી સાથે પણ આવું જ થાઈ છે.