Entertainment

VIDEO: જોઇ લો ગુજરાતી 'રોમાન્સ કોમ્પ્લિકેટેડ'નું ધમાકેદાર ટ્રેલર

આવી ગયું છે પહેલું ગુજરાતી અર્બન ફિલ્મ જેનું શૂટિંગ વિદેશમાં થયું છે. 'રોમાન્સ કોમ્પ્લિકેટેડ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં બિકિન બેબ નજર આવશે.

આ ફિલ્મમાં મલહાર પંડ્યા, દિવ્યા મિશ્રા, દર્શન જરિવાલા, શેખર શુક્લા, ધર્મેશ વ્યાસ, નિશા કલમાડી, યુલિઆ યાનિઆ, ઉંમગ આચાર્ય લિડ રોલમાં છે.

આ ફિલ્મનું નિર્દેશન ધ્વનિ ગૌતમે કર્યું છે જ્યારે તેનું મ્યૂઝિક જતિન-પ્રતિક અને દર્શન રાવલે આપ્યું છે. ફિલ્મ 15 જાન્યુઆરી 2016નાં રોજ રિલીઝ થશે.

Source By : Sandesh

Releated Post