Entertainment

શ્રી દેવી ની દીકરી જાન્વી કપૂર નું પહેલું હોટ ફોટોશૂટ

શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની ફિલ્મ રિલીઝ થવામાં ભલે સમય હોય પરંતુ તે અત્યારથી જ સ્ટાર બની ગઈ છે. જ્હાનવી ભલે શૂટ પર જતી હોય કે કોઈ ઈવેન્ટમાં ભીડ તરત જ તેને ઘેરી વળે છે. જ્હાનવીની તસવીરો

તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જેમ આ મેગેઝીન કવર થઈ રહ્યુ છે. જ્હાનવી કપૂરે પોતાની ફિલ્મની રિલીઝ પહેલા એક મેગેઝીન માટે કવર શૂટ કર્યુ છે, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post