Rapid Fireમાં સનીએ આપ્યા આવા જવાબો, આ સ્ટાર સાથે કરવો છે રોમાન્સ

21 Jan, 2016

 Rapid Fire With Sunny Leone...

 
'મસ્તીજાદે'ને એક લાઈનમાં ડિસ્ક્રાઈબ કર
સિક્કા હિલા તો પાસ
 
તુષાર અને વીરદાસમાંથી કોણ વધુ ફન્ની છે?
બન્ને ફન્ની છે
 
ફેવરીટ એડલ્ટ કોમેડી?
વી આર ધ મિલર્સ
 
ક્યા એક્ટર સાથે રોમાન્સ કરવા ઈચ્છે છે?
બ્રાડ પીટ
 
વેલેન્ટાઈન ડે પર પરફેક્ટ ડેટ કોને કહીશ?
રોમેન્ટિક ડિનર, વાઈનનો ગ્લાસ અને વાતો
 

Loading...

Loading...