Entertainment

VIDEO: જોઇ લો 'બાહુબલી' જેવી જ 'રુદ્રમાદેવી'નું ટ્રેલર

'રુદ્રમાદેવી' વઘુ એક એવી હિસ્ટોરિકલ ફિલ્મ છે જે બાહુબલીને પણ ટક્કર આપે છે. ફિલ્મમાં પણ બાહુબલીની સ્ટાર કાસ્ટ જોવા મળશે તેમાં પણ તમે જેને સૌથી વધુ પસંદ કર્યો તે 'ભલ્લાલ દેવ' એટલે કે રાણા દુગ્ગુબતી અને 'દેવસેના' એટલે કે અનુષ્કા શેટ્ટી. આ ફિલ્મ 3D ફિલ્મ છે તેને લખી અને નિર્દેશ ગુણશેખરે કરી છે.ફિલ્મમાં અનુષ્કા અને રાણા દુગ્ગુબતી ઉપરાંત અલુ અર્જુન, વિક્રમજીત વિર્ક, પ્રકાશ રાજ અને ક્રિશ્નમ રાજુ મુખ્ય પાત્રમાં નજર આવશે.

Source By : Sandesh

Releated Post