પોતાની આંખો દ્વારા લાખો યુવાનોને પોતાના ચાહક બનાવી દેનાર પ્રિયા પ્રકાશનું ફોટોશૂટ.

17 Mar, 2018

મલયાલમ એક્ટ્રેસે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરોમાં પ્રિયા પ્રકાશને જોઇને ડિઝની પ્રિસેંસ યાદ આવી જશે. પિંક કલરનાં ગાઉનમાં પ્રિયા પ્રકાશ ઘણી જ સુંદર લાગી રહી છે. પ્રિયા પ્રકાશે એક ફેશન બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. આ નવી તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે.

પ્રિયાનાં ચાહકોને તેનો આ વેસ્ટર્ન અવતાર ઘણો જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં પણ પ્રિયા પોતાની એક્સપ્રેસિવ આંખો અને સુંદર સ્માઇલ દ્વારા ચાહકોને ઇમ્પ્રેસ કરી રહી છે.