મસાજ કરાવતી પ્રિયા પ્રકાશનો નવો વીડિયો વાયરલ, જોતા જ બોલ્યા લોકો, આ છોકરી તો જીવ લઇ લેશે

28 Mar, 2018

 પ્રિયા પ્રકાશ વારીયરના એક ૨૬ સેકન્ડનો વીડિયોએ વાયરલ ગર્લ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી છવાઇ કે તેની દરેક અદાઓના સમાચાર બને છે.

પ્રિયાનો એક નવી વીડિયો તેના ફેન પેઇજ પર રીલીઝ થયો છે જેમાં તે પોતાના એક દોસ્તની સાથે ફિશ સ્પા લેતી નજરે પડે છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્રિયા પોતાના દોસ્તની સાથે ફિશ સ્પા લઇ રહી છે.

જેવી જ ફિશ તેના દોસ્તના પગ પર બચકા ભરવાનું શરૂ કરે છે તો તેનો દોસ્ત થોડો પરેશાન દેખાય છે. જેના પર પ્રિયા ખુબ હસે છે.