તમારા બેડરૂમ માં આ પેંટીગ તમારા પાર્ટનર સાથે ઝગડો કરાવી શકે છે આજેજ દૂર કરજો

24 Mar, 2018

કેટલીક એવી વસ્તુઅ છે જે આપણે આપણા ઘરની અંદર ના રાખવી જોઈએ કેમકે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મક વસ્તુઓની આજુબાજુ રહેવાથી ના ફક્ત તમે નકારાત્મક બનો છો, તે તમારા વ્યક્તિત્વ પર પણ અસર પાડે છે અને તમારા સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. આ આર્ટિકલમાં અમે એ જણાવવાના છીએ કે એવી કઈ પેન્ટિંગ છે જે તમારે તમારા બેડરૂમમાં બિલ્કુલ પણ ના રાખવી જોઈએ. આ પેન્ટિંગ નકારાત્મક વસ્તુ દર્શાવે છે જેનાથી તમારા સંબંધ તમારા પાર્ટનરથી પણ ખરાબ થઈ શકે છે. આ પેન્ટિંગ વિશે વધુ જાણો.

 

મોર્ડન આર્ટ કહેનાર આવી અસ્પષ્ટ ફોટોને તમારા બેડરૂમમાં બિલ્કુલ ના રાખો. તેનાથી એ સમજમાં આવે છે કે તમે અને તમારો પાર્ટનર પણ કોઈ નિર્ણય લેવા માટે સમર્થ નથી થઇ રહ્યા અને વસ્તુઓ અસ્પષ્ટ થતી જોવા મળે છે.
 
બે માસ્કવાળી પેન્ટિંગ આ પેન્ટિંગ ઘણાના ઘરમાં જોવા મળે છે. ઘરમાં માસ્ક પેન્ટિંગ રાખવાનું છોડી દો કેમકે તેનાથી તમે તમારા સંબંધોમાં પણ મહોરા પહેરવા લાગો છો અને તેનાથી સંબંધ વધારે બગડે છે.
 
પોલીગામી પેન્ટિંગ આપણે બધાએ આવી તસ્વીર જોઈ છે જ્યાં એક પુરુષ ઘણી મહિલાઓની સાથે દેખાડવામાં આવ્યો હોય. આ પેન્ટિંગને પોલીગામીને દર્શવામાં આવ્યા છે અને આ તમારા બેડરૂમમાં બિલ્કુલ પણ ના રાખો કેમકે તેનાથી તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે.
 

 
યુદ્ધની પેન્ટિંગ આ એવી પેન્ટિંગ છે જેને બિલ્કુલ પણ ના લગાવી જોઈએ. જે પેન્ટિંગમાં મરેલા લોકો, બુલેટ, રોતા બાળકો હોય તેને બેડરૂમમાં ના રાખવી જોઇએ.
 
હંટરની પેન્ટિંગ જે પોતાના શિકારની રાહ જોવામાં હોય કે પછી શિકારને મારી ચૂક્યો હોય, એક યુગલની જિંદગીમાં હિંસા જ લાવી શકે છે એટલા માટે નિશ્ચિત કરી લો કે તમારા ઘરમાં આવી કોઇ પેન્ટિંગ ના હોય.