વરસતા વરસાદમાં એકલી યુવતી, ત્રણ બદમાશ,પછી શું થયુ?

18 Jun, 2016

આ વીડિયોમાં એક યુવતી વરસતા વરસાદમાં રાત્રીના સમયે બસ સ્ટેન્ડ પર એક યુવતી આવે છે..યુવતી ઓફિસેથી ઘરે જતાં સમયે ફસાઈ જાય છે. તેનો ફોન પણ બંધ છે..બસ સ્ટેન્ડ પર પહેલેથી જ ત્રણ આવારા તત્વો હોય યુવતી ગભરાઈ જાય છે..તે મદદની આશા રાખે છે પરંતુ તે બદમાશો તેની સામે ગંદી નજરથી જુએ છે. બાદમાં કોઈ નોકરી કરતો યુવક  આવે છે અને પરિસ્થિતીને સમજી જતાં યુવતીને પોતાની મિત્ર કહી સરળતાથી રિક્ષામાં બેસાડી દે છે..અને બદમાશોથી ચાવી લે છે.

Loading...

Loading...