સોશિયલ મીડિયામાં અભિનેત્રીના બિકીનીમાં ફોટોસ જોઈને ફેન્સ થયા પાગલ

22 Mar, 2018

બોલિવૂડમાં ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલમાં ચર્ચામાં આવી છે. તેના ચર્ચામાં આવવાનું કારણ તેની ફિલ્મ નહીં પરંતુ હાલમાં બહાર આવેલી તેની બોલ્ડ તસવીરો છે. નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ફોટામાં જ્યાં તેની બોલ્ડનેસ ના વખાણ થઇ રહ્યા છે ત્યાં જ કેટલાક ગંદા કમેન્ટ પણ આવી રહ્યા છે. નિધિ અગ્રવાલ ઘ્વારા તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં નિધિ ખુબ જ સુંદર અને સેક્સી દેખાઈ રહી છે. નિધિ ની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.