આકાશ અંબાણી-શ્લોકાની પાર્ટીમાં નીતા અંબાણીનો ડાન્સ વીડિયો થયો વાયરલ

29 Jun, 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીની પ્રી-એંગેજમેન્ટ પાર્ટીનું 28 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં શાહરૂખ, સચિન, રણબીર સહિત બોલિવુડ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં નીતા અંબાણીનો એક ટ્રેડિશનલ અંદાજમાં વીડિયો પણ સામે આવ્યો છે.

 

 

A post shared by VOGUE India (@vogueindia) on