Entertainment

Video:હસીને થઈ જશો લોટપોટ જોઈને આ 40 સેકન્ડના ગરબાના ફ્યુરિઅસ સ્ટેપ

અત્યારે ગુજરાતમાં નવરાત્રિ ઘમઘાટ ચાલી રહી છે અને બધા ગુજરાતીઓ માતાજીની આરાધના કરે છે અને ગરબે ઘુમે છે. આવા ગુજરાતીઓના મનપસંદ તહેવારમાં તેઓ અલગ અલગ પ્રકારના ગરબા સ્ટેપ કરતાં હોય છે. પરંતુ અહીં બતાવેલા સ્ટેપ તો તમે ક્યારેય ગ્રાઉન્ડમાં નહીં જોયા હોય. 

Source By : Sandesh

Releated Post