શું વધુ વાર સેક્સ કરવાથી તમે વધુ ખુશ રહી શકો છો ? જાણો કેવી રીતે ?

16 Mar, 2018

આનંદિત લાઈફ અને સેક્સ વચ્ચે નો સંબંધ હમેશા ચર્ચા નો વિષય બન્યો છે

 
એક સર્વેક્ષણ માં એ સાબિત યહ્યું છે કે જે માણસ વધુ વાર સેક્સ કરે છે એની લાઈફ વધુ આનંદિત છે એવું જરૂરી નથી. કોઈ પણ રિલેશન માં ટ્રાન્સપરન્સી વધુ મહત્વની છે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોઈ કપલ કેટલી ફ્રીકવન્સીથી સેક્સ કરે છે, તે તેની ઉંમર પર નિર્ભર કરે છે. 18થી 29 વર્ષના લોકો સૌથી વધુ સેક્સ માણે છે. તેમનાં એવરેજ સેક્સ સેશન્સ વર્ષમાં 100 થી વધુ વાર અને અઠવાડિયામાં બે વાર હોય છે. વધુ સેક્સ માણવાને આનંદિત અને સંતુષ્ટ જીવન સાથે કોઈ લેવાદેવા નથી. રોચક બાબત એ જાણવા મળી છે કે, અઠવાડિયામાં એકવાર સેક્સ કરવું પૂરતું છે. એક અઠવાડિયાથી વધુના અંતરે સેક્સ કરનારા ઓછા સંતુષ્ટ જોવા મળ્યા.એક અભ્યાસ મુજબ, એક નોર્મલ એડલ્ટ વર્ષમાં એવરેજ 50 થી વધુ વાર સેક્સ કરે છે, જેનો મતલબ છે કે, અઠવાડિયામાં એકાદ વાર. તો પણ તેઓ ખુશ રહે છે. તો જરૂરી નથી કે સેક્સ karvathi જ loko ખુશ રહે. સેક્સ એ બે શરીર અને મન ને સાથે જોડતી એક ક્રિયા છે જે એકબીજા પાર્ટનર ની રુચિ પર આધારિત છે.