સવારે ઉઠતાં જ મળે આ 10માંથી 1 સંકેત તો, સમજો ચોક્કસથી થશે ધનલાભ

01 Mar, 2018

લેવડ દેવળ  કરતી વખતે જો હાથ માંથી પૈસા છૂટી જાય 

સવારે ઉઠતા ભિખારી જો આવે તો પૈસા આપી દેજો ખાલી હાથે નો જવા દેતા. ઉધારે આપેલા પૈસા સામેથી  આવી જશે 
ગુરુવારે પીળા વસ્ત્રો માંજો કન્યા  દેખાય  તો ધનલબાગ  છે 
શુક્રવારે નારંગી કલરની  ગે જો દેખાઈ 
દિવાળીના  દિવસે  જો કિન્નર  દેખાઈ તો 
દિવાળી ના પૂજા વખતે જો બિલાડી દેખાય 
ધન ના સંબંધિત  કામમાં  જતા  હોવ  અને  ખીસા માંથી જો પૈસા પડી જાય તો 
નોળિયો જો તમારા રસ્તા વચ્ચે થી ક્રોસ કરે તો