અનીલ કપૂરના દીકરાની ફિલ્મનું ટીઝર તમે જોયું ??

17 Dec, 2015

અનીલ કપૂરનો દીકરો અને સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન કપૂર ની બોલીવૂડ ડેબ્યુ  ફિલ્મ "મિજર્યા" નું ટીઝર રીલીઝ થયું છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન એક યોદ્ધા નજર આવશે. "મિજર્યા" એક લવ સ્ટોરી છે. આ શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવી છે. 

Loading...

Loading...