પાર્ટનર ને લવ બાઈટ કરતી વખતે ધ્યાન રાખજો આ બાબતોનું

27 Mar, 2018

કેટલાક લોકો ફોરપ્લેય દરમિયાન ઉતેજીત થઇ જાય છે અને પોતાના દાંત નો ઉપયોગ કરવા માંડે છે બેશક આ વસ્તુ કરવાથી ઉતેજના વધી જાય છે , પરંતુ જોશ માં હોશ ના ખોવું જોઈએ 

ઘન લોકો સેક્સ વખતે એટલા ઉતેજીત થઇ જાય છે કે શું કરી બેસે છે તેની ખબર નથી હોતી , આજે આપણે જોશું કે લવ બાઈટ કરતી વખતે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ 
 
1. ફોર પ્લેની શરૂઆત લવ બાઈટ થી ના કરો. 
2. પહેલા મૂળ બનવા દો કિસીન્ગ થી શરૂ કરો અને ધીરે ધીરે લવ બાઈટ આપો 
3. અગર જો તમે પેલી વાર જો લવ બાઈટ કરતા હોવ તો શરીર ના અમુક ભાગો પાર જ કરવી વધુ હિતાવહ છે કેમકે ગરદન, કાં બ્રેસ્ટ, કમર નો કે પીઠ નો નીચેનો ભાગ 
4. દ્યણા રહે કે જિનાઇટલ ની આજુ બાજુ ના ભાગ માં ધ્યાન રાખવું જોઈએ નહીં તો દર્દ થઇ શકે છે અને મૂળ ખરાબ પણ થઈ શકે છે 
5. લવ બાઈટ વખતે લાળ ના ટપકાવવી ઘણા લોકો ને તે પસંદ નથી હોતી 
6. ઘણી મહિલાઓ ને બ્રેસ્ટ પર લવ બાઈટ બહુ પસંદ હોઈ છે
7. લવ બાઈટ ત્યાં જ કરવી જ્યાં માંસલ પ્રદેશ વધુ હોઈ શરીરનો નહીં તો દુખાવો થઇ શકે છે