લીંબુ વડે કરો ફોન ચાર્જ, ફોન ચાર્જ કરવા માટે જુઓ વીડિયો

10 Mar, 2016

 સ્માર્ટફોનની બેટરી બેકઅપનો હંમેશા પ્રોબ્લમ રહેતો હોય છે તેથી વારંવાર સ્માર્ટફોન ચાર્જ કરવો પડે છે. અને આ પરિસ્થિતીમાં હવે ચિંતિત થવાની 
આવશ્યક્તા નથી. આજકાલ સોશિયસ મીડીયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં લીંબુથી ફોન ચાર્જ કરી શકાય છે. ફોન ચાર્જ કરવા માટે 

કોઇ પણ પ્રકારના વીજ કનેક્શનની આવશ્યક્તા નથી આપ લીંબુ દ્વારા પોતાનો ફોન ચાર્જ કરી શકશો. 

Loading...

Loading...