દીકરી વ્હાલ નો દરિયો...પોતાનું શહેર છોડ્યું , દીકરી ના ભવિષ્ય માટે...

05 Feb, 2018

ઘણા લોકો આજે દીકરી ના જન્મ ને ભાર ગણે છે તેવામાં પોતાના  સંતાનો માટે માં બાપ શું શું કરી છુટતા હોઈ છે એવો જ એક કિસ્સો  છે અમદાવાદ ના હિતેષભાઇ નો. દીકરી ને અન્ય શહેર ના હોસ્ટેલ માં ભણવાનું નો ફાવતા પોતાનું શહેર છોડી બીજા શહેર માં રહેવા જતા રહ્યા અને ત્યાં દીકરી ને ભણાવી. હાલાકી પોતાનો વ્યવસાય માટે સવાર થી સાંજ સુધી અપડાઉન કરતા એ પિતા એ પોતાની દીકરી ને એન્જીનીયર બનાવી સમાજ ની સામે એક ઉત્તમ ઉદાહર પૂરું પાડ્યું છે.