Entertainment

Katti Batti Trailer | Imran Khan & Kangana Ranaut | In Cinemas Sept.18

 કંગના અને ઇમરાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કટ્ટી બટ્ટી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં ફરી એક વખત કંગના બિન્દાસ બબલી ગર્લનાં રોલમાં નજર આવે છે જ્યારે ઇમરાન ખાન એકદમ સિમ્પલ અને સરળ યુવકનાં રોલમાં નજર આવે છે.

આ બંને વચ્ચે પ્રેમ થઇ જાય છે ઇમરાન ખુબજ  સિરિયસ હોય છે જ્યારે કંગના આ રિલેશન માટે સિરિયસ નથી હોતી. 5 વર્ષ લિવ-ઇનમાં રહ્યાં બાદ કંગના તેને છોડીને જતી રહે છે.

Source By : Sandesh

Releated Post