આલ્કોહોલ ના ઉપયોગ થી થશે દર્દ માં રાહત જાણો કેવી રીતે ?

16 Jun, 2018

આલ્કોહોલ આમ તો શરીર માટે હાનિકારક ગણવામાં આવે છે પરંતુ અમુક વાર તેના ઉપયોગ થી શરીર ને ફાયદો પણ થતો જોવા મળે છે આજ એપને એ વિષે પર ચર્ચા કરીશું 

 
આલ્કોહોલ નો સહુથી સારો ઉપાય માંશપેશીઓ માં થતા દર્દ ને દૂર કરવા માટે થઇ છે 
 
જેનાથી બહુ ફાયદો થઇ છે, દર્દ દૂર થઇ જાય છે અને જો તમને પેટ દર્દ માં ગમે તે કરવાથી રાહત ના મળતી હોઈ તો એકવાર આલ્કોહોલ તમારી નાભિ માં લગાડી ને ટ્રાઈ કરી જોવો તમને રાહત મળશે।
 
કોટન ના એક નાના ટુકડાને આલ્કોહોલ માં ડુબાડી  ને રાખી થોડી વાર પછી તેને તમારી નાભિ પાર રાખવાથી થોડી વાર માં જ તમને પેટ દર્દ થી રાહત મળશે।