મોટી-મોટી અભિનેત્રીઓને અમેરિકા બોલાવીને એની સાથે પોતે રાત વિતાવતો અને પછી વધારે પૈસા અપાવીને દોસ્તોની સાથે મોકલી દેતો હતો

15 Jun, 2018

ઘણી હિટ ફિલ્મ દેવાવાળો પ્રોડયુસર નીકળ્યો હિરોઇનોના જીસ્મનો સૌદાગર, પત્ની આવી રીતે ફસાવતી હતી

એક વ્યકિતએ અમેરિકા જઇને એવું કામ કર્યું કે ચારેબાજુ દેશનું નામ બદનામ થઇ રહયું છે.

અમેરિકી તપાસ એજન્સીએ એક ઇન્ટરનેશનલ દેહ વ્યાપાર ચલાવાવાળા ભારતીય કપલની ધરપકડ કરી છે. આ કપલ અમેરિકામાં ઇવેન્ટના નામ પર ભારતમાંથી ટોલીવુડ અને કન્નડની અભિનેત્રીઓને બોલાવતો હતો અને પછી તેને દેહ વ્યાપાર કરવા માટે મજબુર કરતો હતો. તે જે અભિનેત્રી ઇચ્છતો તેને બોલાવી લેતો હતો.

આ કેસને લઇને શિકાગોની જિલ્લા અદાલતમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પછી થયેલી તપાસમાં આખો મામલો પ્રકાશમાં આવ્યો. મળેલા અહેવાલ મુજબ, કિશન મોડુગુમુદી અને તેની પત્ની ચંદ્રકલા પૂર્ણિમા દેહ વ્યાપારનો ધંધો કરી રહયા હતા. હૈદરાબાદના મુળરૂપથી રહેવાવાળા આ કપલ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના ધરપકડ કરવામાં આવી હતી. કિશન પોતે ઘણી અભિનેત્રીઓની સાથે રાત વિતાવી ચુકયો છે.

ફરિયાદમાં એ વાત કહેવામાં આવી હતી કે, ૧૧ મે ર૦૧૭ થી રર જાન્યુઆરી ૨૦૧૮ની વચ્ચે આ કપલએ ઘણી છોકરીઓને પોતાનો શિકાર બનાવી. પહેલા તે છોકરીઓની પ્લેનની ટીકીટ બુક કરાવતો હતો. ત્યારપછી તેને હોટલ કે પછી ઘર પર રોકતો હતો. ત્યારપછી અમેરિકામાં થનારા તેલુગુ અને અન્ય ભારતીય સંમેલનોમાં આ કપલ આ છોકરીઓને લઇ જતો હતો. જયાંથી તેને ઘણા બધા રૂપિયા કર્મશલ સેકસ માટે મળી જતા હતા.

૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના જયારે પોલીસે આ કપલના ઘરમાં રેડ મારી તો ત્યાં ૭૦ કોન્ડોમ સિવાય એક રજીસ્ટર પર મળ્યું. આ રજીસ્ટરમાં બધી અભિનેત્રીઓ અને તેની ડેટસની પુરી ડિટેલ લખી હતી. હવે શિકાગો કોર્ટે આરોપી કપલને જેલ મોકલી દીધો છે. સાથે જ આરોપી કપલની જામીન પર રદ કરી દીધી છે.