શું તમે ઘર કે ઓફિસ માં અગરબત્તી પ્રગટાવો છો ? તો જાણી લો તેના ફાયદા...

28 Mar, 2018

આપણી ધાર્મિક માનસિકતા અને લાગણી સાથે સંકળાયેલું એક પરિબળ એટલે અગરબત્તી. 

99% લોકો દરરોજ પૂજા પાથ કરતી વખતે અગરબત્તી કરતા હોઈ છે થોડા લોકો માત્ર સુગંધ માટે આવતી ખાસ પ્રકારની અગરબત્તી કરે છે જેનાથી રમ માં સરસ અરોમા આવે છે. પરંતુ અગરબત્તી કરવાના ફાયદા કોઈ જોતું નથી આજે અપને એના પાર ચર્ચા કરીશું. 
 
પ્રથમ તો અગરબત્તી કરવાથી આપણા મનને શાંતિ મળે છે. 
બીજું અગરબત્તી એક પોઝિટિવિટી નું પ્રતીક માનવામાં આવે તો જ્યાં તેને કરવામાં આવે તે એરિયા પોઝિટિવ બની જાય છે તો ત્યાં બેસવાથી મન પ્રફુલ્લિત રહે છે અને વિચારો પણ સારા આવે છે.
અમુક ખાસ બનાવવમાં આવતી અગરબત્તી માં આંટી બેક્ટીરિયલ મટીરીયલ હોઈ છે તો અમુક સામાન્ય રોગથી પર દૂર રહી શકાય છે. 
મુખ્યત્વે જેને જેવી સુગંધ ગમતી હોઈ છે એવી જ અગરબત્તી કરતા હોઈ છે તેનાથી લોકો ને મન એક તાજગી ફીલ થતી જોવા મળે છે 
 
તો જો તમે અગરબત્તી ના કરતા હોવ તો આજ થી કરવા માંડજો..