2018 વર્ષની સૌથી હોટ એન્ડ બોલ્ડ મુવી ને મળ્યું A સર્ટિફિકેટ

20 Mar, 2018

A સર્ટિફિકેટ મેળવી ચુકેલી 2018 ની સૌથી હોટ એન્ડ બોલ્ડ મુવી થોડા દિવસો માં રિલીઝ થઇ જશે ત્યારે ઉર્વશી ના ઇન્ટિમેટ સીન દર્શકો માટે ઉતેજના જગાવી દે તેવા છે  આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા ખુબ જ હોટ અંદાઝમાં નજર આવી રહી છે. તેમને ફિલ્મમાં ઘણા ઇન્ટિમેટ સીન પણ આપ્યા છેફિલ્મમાં તેના હોટ અવતારને પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે ફિલ્મના ટ્રેલરને રિલીઝ થતાની સાથે જ 1 કરોડ વ્યુ મળી ચુક્યા છે.