વેકેશન એન્જોય કરી રહેલ ટીવીની લાડલી બહુ Hina Khan ને ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા ફોટોઝ

29 Jun, 2018

ટીવીની લાડલી બહુ Hina Khan આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. એક્ટિંગ સ્કીલ્સ અને ફેશન સેન્સના કારણે ટીવી એક્ટ્રેસ Hina Khan ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં હિના ખાને કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આ ફોટામાં હિના ખાનનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યો છે. હિના અત્યારે ગોવામાં વેકેશન એન્જોય કરી છે.