Entertainment

VIDEO: છોકરાએ જાહેરમાં કર્યુ પ્રપોઝ, છોકરીએ માર્યો લાફો.. પછી જે થયું તે જોવા જેવું છે

 3 મિનિટનો આ વિડિયો તમને એક વખત માટે વિચારતા કરી મુકશે. વિડિયોમાં એક યુવક એક યુવતીને પ્રપોઝ કરે છે પણ યુવતી જાહેરમાં તેને લાફો મારી દે છે. તે બાદ તે દુ:ખી થઇ જાય છે અને તેનો મિત્ર તેને સલાહ આપે છે કે જેની માટે તુ દુખી થાય છે તેને તારી કઇ પડી નથી. એક કામ કર તેનાં ચહેરા પર એસિડ ફેંકી દે.

 
આ બાદ શું થાય છે તે માટે તમારે આ વિડિયો જોવો જ રહ્યો.
Source By : sandesh

Releated Post