એક તરફી પ્રેમી હોય છે, તેઝાબથી વધુ ખતરનાક હોય છે...

04 Apr, 2016

યુવતીઓએ ઘણીવાર છેડતી તો સામનો કરવો  પડે છે, પણ કેમ ? આ વિડીયો સમજાવે છે કે ઘણા લોકો પ્રેમનો  સાચા અર્થ સમજી શક્યા નથી. અને પોતાના પ્રેમ ને પામવા માટે કોઈપણ હદે જઈ શકે છે,  ત્યાં સુધી કે એસિડ ફેકીને તે યુવતીનું ઝીંદગી બરબાદ કરી નાખે છે....

Loading...

Loading...