છોકરાની ચાહ હોય તો જરૂરથી હચમચાવી નાંખશે તમને આ Video

23 Nov, 2015

આપણે બહારથી કેટલાય ફોર્વર્ડ લાગીએ પરંતુ ક્યારે આપણી સમજ શક્તિ સંકુચિત થઈ જાય છે. આપણે માતા,પત્ની,સાસુ કે બહેન ભલે હોઈએ પરંતુ આપણાં માંથી મોટાભાગને ચાહ હોય કે મારે તો બાળકમાં છોકરો જ જોઈએ જે મારું ભવિષ્ટ ઘડતર કરશે. બહું સારી વાત છે કે આવી માનસિકતા હવે બદલાઈ રહી છે પરંતુ સંપુર્ણપણે આ ચાહ ઓછી નથી થઈ. તો જોઈએ આ એક વિડિયો અને બાળકીના મનની વાત સાંભળીએ.