માત્ર મહિનામાં જ દિવસની 10 મિનિટ તમારા ગુબ્બારા જેવા પેટને બનાવશે ફ્લેટ

05 Feb, 2016

આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ આદતો કે આહારમાં ધ્યાન ન રાખવાને કારણે ચરબી વધતી જાય છે. શરીર પર ચરબીના થર જામવાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલા પેટ વધવા લાગે છે. વધેલું પેટ આપણી પર્સનાલિટી તો બગાડે છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકે છે.

જો તમારે પણ વધેલું પેટ એક સમસ્યા બનવા લાગી હોય તો ચોક્કસ થોડી તકેદારી તો રાખવી જ પડશે. યોગ્ય આહાર અને રોજ થોડી કસરત કરવાના લીધે પેટ પરની ચરબી ઓછી થઈ શકે છે. તો આજે આપણે આ એવી કસરત જોઈએ જે તમે સવારે અને સાંજે 5-5 મિનિટ કરશો તો પણ સારું પરિણામ જોવા મળશે. તો જોઈએ થોડી સરળ કસરતો. 

Loading...

Loading...