વાળ વધારવા અને પેટની ચરબી ધટાડવી હોય તો જુઓ આ 2 મિનિટનો Video

23 Sep, 2015

અત્યારની બહું મોટી બે સમસ્યા છે વાળ ઉતરવા અને પેટની ચરબી વધવી. આ બે મોટી સમસ્યાઓનો એક ઉપાય તમને 2 મિનિટના આ વિડિયોમાંથી મળશે. આ વિડિયોમાં તમને બહું સરળ 'બાલાસન યોગ' કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું છે. આ આસનનો અન્ય એક ફાયદો એ છે કે તમે બાળકોને પણ આ આસન ઘરે કરાવી શકો છો. તેનાથી તેમની એકાગ્રતા પણ વધશે.

રીત
આ આસનમાં સૌ પ્રથમ સીધા સવાસનની સ્થિતિમા સૂઈ જાવ. ઘૂંટણથી પગ વાળી દો અને તેને પેટ પર અડાડીને રાખો. હવે પગનો અંગૂઠો પકડીને પગને બંને બાજુ ફેલાવી દો અને ફરી પેટ પાસે લાવો. આવું ચારથી પાંચ વખત કરો. આ આસન નિયમિત કરવાથી હિપ્સ અને થાઈની ચરબી ઓછી થાય છે.

ફાયદા
 

  •     તેનાથી વાળની વૃધ્ધિ થાય છે.
  •     પેટની ચરબી ધટે છે.
  •     બાળકો માટે પણ સારું છે તેનાથી એકાગ્રતા વધે છે.
  •     સ્નાયુઓ મજબૂત થાય છે

Loading...

Loading...