માત્ર 3 જ મિનિટમાં પીળા દાંતને બનાવશે સફેદ જોરદાર ઉપાય,જુઓ Video

06 Apr, 2016

 દાંતએ ચહેરાની સુંદરતાને નિખારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. સારા અને સફેદ દાંત વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી શકે છે. દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર નથી લાગતો. આ વિડિયોમાં એક ઉપાય બતાવ્યો છે જેનાથી તમારા પીળા દાંત માત્ર 3 મિનિટમાં જ સફેદ થઈ શકશે.  
 
ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિપ્સટિક લગાવે છે અને તેના દાંત પીળા હોય તો ચેહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. જો તમે પણ પોતાના દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોવ તો લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી પીળા દાંત પણ સફેદ અને ચમકદાર બની જાય છે.

Loading...

Loading...