Entertainment

video: દુબઇને પણ ભૂલાવી દે તેવું ગુજરાતના કોસ્ટલ હાઇવેનું સૌદર્ય

 ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે ત્યારે ગુજરાત ટુરિઝમે ગુજરાતના આ કોસ્ટલ વિસ્તારની નજીકથી પસાર થતા હાઇવેનો સુંદર વીડિયો બનાવ્યો છે. જેમાં કોસ્ટલ હાઇવે તથા તેના આજુબાજુનાં જોવાલાયક સ્થળોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત માટે આટલા વિશાળ અને સુંદર ટુરિઝમ સ્પોટ ઉપલબ્ધ છે તે વીડિયોમાં જોઇ શકાય છે. વીડિયોમાં દેખતા પહેલા તો લાગે આ કોઇ વિદેશનું સ્થળ છે પરંતુ આ આપણા ગુજરાતનો કોસ્ટલ હાઇવે છે.

Source By : Sandesh

Releated Post