6 સરળ સ્ટેપ્સ જે તમારા સેક્સુઅલ હેલ્થને જાળવી રાખશે અને બેડ પર સારું પર્ફોમ કરી શકશો.

27 Feb, 2018

શું તમે જાણો છો, પતિ પત્ની વચ્ચે સારા સેક્સ સંબંધો તેમને પર્શનલ સબંધ પણ મજબૂત બનાવે છે તો ચાલો જાણીયે સારી સેક્સ હેલ્થ માટે કઈ કઈ ટિપ્સ અજમાવી જોઈએ 

1. સારા માં સારો ખોરાક લેવો જોઈએ જે વિટામિન્સ ને ન્યુટ્રીશ્યન થી ભરેલો હોઈ જેનાથી તમે બેડ પાર સારું પરફોર્મ કરી શકશો

2. સ્મોકિંગ ને અવોઇડ કરવું જોઈએ તમ્બાકુ તમારી સેક્સ લાઈફ ને બગાડી શકે છે તેનાથી તે લુબ્રિકન્ટ ઈફેક્ટ આવવી જોઈએ તે નથી આવતી. 
 
3. મેદસ્વીપણું અથવા જાડાપણું પણ બ્લડ પ્રેશર હાઇપર ટેંશન અથવા ડાયાબીટીશ માં પરિણમે છે જેનાથી સેક્સ લાઈફ બગડી શકે છે
 
4. જો તમે આલ્કોહોલ લેતા હોવ તો તેનું પ્રમાણ ઓછું કરી નાખવું જોઈએ 
 
5. તમારા પાર્ટનર સાથે ફ્રીલી વાત કરવી જોઈએ જે તમારા સંબંધો માં ઘનિષ્ઠતા લાવે છે 
 
6. સુરક્ષા નું ખ્યાલ રાખવું જોઈએ , કોન્ડોમ નો હંમેશા ઉપયોગ કરવો જોઈએ , કેમકે ડરતા સેક્સ લાઈફ એન્જોય કરવાની મજા નથી આવતી.