મહિલાઓને સેક્સ દરમિયાન ચરમસીમા પર પહોચાડતું જી સ્પોટ શું છે ?

27 Feb, 2018

જી સ્પોટ ક્યાં હોય છે? શું આ દરેક મહિલાઓના શરીરમાં હોય છે? શું તેમને જી-સ્પોટને કારણે સકે્સ દરમિયાન વધુ આનંદ આવે છે? 

 
સેક્સ દરમિયાન ક્લાઈમેક્સ સુધી અથવા ઓર્ગેઝમ સુધી પહોંચવાના ઘણું ઈમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. પુરુષો ગર્લને ઓર્ગેઝમ સુધી પહોંચાડવા માટે જી સ્પોટ શોધતા જ રહી જાય છે. પણ આજે અમે આપને જે જણાવા જઈ રહ્યા છે તેના માટે તમારે કોઈ શોધખોળ કરવાની જરૂર નહીં રહે. તમે તમારા ફીમેલ પાર્ટરનની બોડીના 5 અન્ય જગ્યાઓ પરથી પણ ઓર્ગેઝમ સુધી પહોંચાડી શકશો.
 
એડીઃ મહિલાઓ માટે એડી ખુબ જ સેન્સેટિવ હોય છે. એડી અને પગના ભાગની વચ્ચે માલિશ અને છેડછાડ ઓર્ગેઝમ સુધી પહોંચાડી શકે છે.
 
હોઠઃ હોઠનું પણ પોતાનું મહત્વ છે. બસ તમારે ચૂંબનની ગતિ પર કંટ્રોલ કરવાનો છે, અને તમારી પાર્ટનરને આર્ગેઝમ સુધી પહોંચતા વાર નહીં લાગે.
 
ગર્દનઃ ગર્દન પર હોઠ ફેરવવા અથવા તેના પર ચૂંબન કરો તો ગર્લને પસંદ પડે છે. ખભા પર માલિશની સાથે આની પણ શરૂઆત કરી શકાય છે. પછી જુઓ ધીરે-ધીરે શરૂ થયેલી આ સફરનો અંત ઓર્ગેઝમ પર પહોંચશે.
 
મોન્સઃ જેનિટલની આસપાસના વિસ્તારને મોન્સ કહે છે. આ એરિયાને ઉત્તેજિત કરવાથી ઓર્ગેઝમ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
 
બ્રેસ્ટઃ બ્રેસ્ટની સાથે આંગળીઓથી છેડછાડ, પંપાળવું, જીભથી મસ્તી કરવાથી તમારી પાર્ટનરને સરળતાથી ઓર્ગેઝમ સુધી પહોંચાડી શકાય છે. ઓર્ગેઝમ સુધી પહોંચાડવામાં બ્રેસ્ટને બેસ્ટ ગણવામાં આવે છે.