Entertainment

VIDEO: જુઓ આ ક્યુટ્ડો પલંગ પરથી ઉતરવાં કેવું ભેજું દોડાવે છે,મઝા પડશે!

કહેવાય છે ને કે બાળકો ઘણી વખત એવું કરી નાંખે છે કે તે મોટેરાઓની સમજની પણ બહાર હોય. એવું જ કંઇક અહિંયા બન્યું છે. આ નાનકડો માંડ એક વર્ષનો બળક હશે જે પલંગ પરથી નીચે ઉતરવાં એવી યુક્તિ કરે છે કે જોનારાઓની આંખે વિશ્વાસન જ થાય. સાથે સાથે આ ક્યુટડાની ભેજાબાજી જોઇ તમે તેનાં દિવાના થઇ જશો. જોઇ લો વિડિયો.

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post