Video : સાડી પહેરેલી 50 મહિલાઓના ટોળાએ કર્યો ધમાલ ડાન્સ, જોઈ લો એક ક્લિક પર

02 Nov, 2015

 હાલમાં દિલ્હીના સિટી વોક મોલમાં પહેલીવાર ભારતનો સાડી ફ્લેશ મોબ યોજાઈ ગયો જેમાં 50 જેટલી મહિલાઓએ સાડી પહેરીને ધમાલ ડાન્સ કર્યો હતો. તેમનો એકમાત્ર હેતુ એ સાબિત કરવાનો હતો કે સાડી પહેરેલી યુવતીઓ આજની તારીખે પણ સુંદર લાગે છે. આ મહિલાઓએ લંડન ઠુમકદા, ઇન્ડિયાવાલે, સાડી કે ફોલ સા તેમજ ગલ્લા ગુડીયા જેવા ગીતો પર ડાન્સ કર્યો હતો. આ ફ્લેશમોબ દેવદીતી નામની સંસ્થાના પ્રયાસોના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. તમે પણ જોઈ લો આ વિડિયો...

Loading...

Loading...