ફર્સ્ટ નાઈટ વિષે કરાયેલા સર્વે માં શું કહે છે કપલ્સ...

22 Jun, 2018

મધુરજની વિષે દરેક ના મનમાં કૈક ખ્યાલાત હોઈ છે.. ખાસ કરી ને યુવતીઓ મનમાં અલગ અલગ વિચારતી  હોઈ છે અહીં અમુક કપલના રસપ્રદ સર્વે ને રિએક્શન આપ્યા છે 
 
પહેલી યુવતી એ કહ્યું જ્યારેક કેટલાક લોકો લગ્નના થોડા અઠવાડિયા પહેલેથી જ પોતાનો પાર્ટનર ટચ કરે તેવી કલ્પનામાં રચ્યા પચ્યા રહીને ઊંઘી પણ ન શકે. 
 
અન્ય એક યુવતી ના રિએક્શન કૈક આવા હતા ભારતીય લગ્ન વિધી દોળધામવાળી હોય છે. ઑફિસ વર્ક સહિત વિસ્તૃત તૈયારીઓ મારે જાતે જ કરવી પડતી હતી. જ્યારે ફાઈનલી મારાં લગ્ન થયાં ત્યારે પહેલી રાત્રે હું માત્ર રિલેક્સ થવા માગતી હતી. હું સતત એમ વિચારી રહી હતી કે કેવી રીતે કેવી રીતે ના કહીશ અને તેને ખોટું તો નહીં લાગી જાયને! અને કદાચ તે ગાઢ બની જાય તો અમે પહેલી રાતે સેક્સ એન્જોય કરી શકશું કે નહીં? વિશ્વાસ નહીં આવે પણ પહેલી રાત્રે મારો હબી રૂમમાં એન્ટર થાય તે પહેલાં જ હું ઊંઘી ગઈ હતી અને એ એટલો સ્વીટ હતો કે તેણે મને જગાડી પણ નહીં.
 
બીજી એક ગર્લ્સ ના કહેવા મુજબ મેં અરેન્જ મેરેજ કર્યાં હતાં અને લગ્ન જીવન શરૂ કરતા પહેલા અમે માત્ર ત્રણ વખત જ મળ્યા હતા. મને ખબર હતી કે હું તેને પસંદ કરું છું, હકીકતમાં હું તેને પ્રેમ નહોતી કરતી. હું તો એને એટલી બધી જાણતી પણ ન હતી. ત્યારે પહેલી રાતે સેક્સ કરવામાં હું કમ્ફર્ટેબલ ફીલ ન કરું તે સ્વાભાવિક છે. મેં એની સાથે મારી ચિંતા શેર કરી અને જ્યારે હું રેડી હતી ત્યારે જ અમે સેક્સ કર્યું.
 
નવ પરણિત યુગલના કહેવા મુજબ પહેલા મેં ક્યારેય કોઈને પણ ડેટ નહોતા કર્યા તેથી પહેલી રાતે શું થશે? શું એક્ટ વધુ દર્દનાક હશે? શું બ્લિડિંગ થશે? શું આ બધું હું કરી શકીશ? વગેરે જેવું વિચારીને હું ગભરામણમાં જ ધ્રૂજવા લાગી હતી. મેં ઈન્ટરનેટ પરથી આ અંગેના જવાબ શોધી લીધા હતા પણ છતાં આ મામલે થોડી ચિંતા તો રહી જ હતી. પણ મારા પતિ એકદમ પ્રેમાણ સ્વભાવના હતા અને તેઓ મારી પરિસ્થિતિને સમજ્યા. વાઈનનો ગ્લાસ પીધા બાદ ફિલ્મ જોતાં-જોતાં અમે અમરી લાઈફ વિશે વાતો કરી હતી.
અમારા અરેન્જ મેરેજ થયાં હતાં અને લગ્ન પહેલા બહુ મુલાકાત પણ નહોતી થઈ શકી. અમારી પહેલી નાઈટ ખરેખર ઑક્વર્ડ હતી. અમે બંને થોડા નર્વસ હતાં. ખાસ પ્રસંગ માટે સજાવવામાં આવ્યો હતો તે બેડરૂમમાં બંનેમાંથી એકેય 15 મિનિટ સુધી એક શબ્દ પણ નહોતા બોલ્યાં. બાદમાં એકબીજા સામે હસ્યા, છેલ્લા વર્ષોમાં શું-શું થયું તે અંગે વાતો કરી અને આખરે ઊંઘી ગયા.
 
જયારે અન્ય એક યુવતી એ શોકિંગ રિયેક્શન આપ્યા હતા પહેલી રાત્રે જ્યારે અમે સેક્સ માણી રહ્યા હતા ત્યારે મને એક જ ચિંતા હતી કે મારો પતિ કેવા પ્રકારના પ્રોટેક્શનનો ઉપયોગ કરતો હશે. હું પહેલેથી જ નર્વસ હતી અને પહેલી 20 મિનિટ સુધી તો એણે પ્રોટેક્શન વાપ્રયું પણ ન હતું. હું જાણતી હતી કે ‘પૂલિંગ આઉટ’ કોઈ ઉકેલ નહોતો. આખરે એણે પોતાના ખિસ્સામાંથી રાહતનું પડીકું કાઢ્યું.